Wednesday, February 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પટેલ કોલોનીમાં રિક્ષા પલ્ટી ગઇ - VIDEO

જામનગરમાં પટેલ કોલોનીમાં રિક્ષા પલ્ટી ગઇ – VIDEO

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતના સીસીટીવી પણ વાયરલ થયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular