જામનગરમાં યોજાઈ રહેલા રિલાયન્સ નવરાત્રી મહોત્સવમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાનું આગમન થયું છે. અભિનેત્રીના આગમનથી નવરાત્રી મહોત્સવની રંગત વધુ જામવાની છે. રિલાયન્સ નવરાત્રી મહોત્સવમાં રશ્મિકા મંદાના હાજરી આપશે અને નવરાત્રીના ઉત્સવી માહોલનો આનંદ માણશે.
View this post on Instagram


