Wednesday, September 16, 2026
Homeવિડિઓકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા - VIDEO

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા – VIDEO

અમિત શાહે સોમનાથ મહાદેવનો જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી ધ્વજા પૂજન કરી મહાપૂજાનો સંકલ્પ લીધો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ વતી ટ્રસ્ટી જે.ડી.પરમાર અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ સ્વાગત કર્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular