Tuesday, July 28, 2026
Homeરાજ્યજામનગરલક્ઝરી કારમાં અચાનક આગ, દોડધામ મચી - VIDEO

લક્ઝરી કારમાં અચાનક આગ, દોડધામ મચી – VIDEO

જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક એક લક્ઝરી કારમાં અચાનક આગ લાગી હતી. પેટ્રોલ પંપ નજીક આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular