Monday, April 28, 2025
Homeરાજ્યજામનગરપૂ. ઇલાજી-બંસરિજી મ.સ.ના બે ભાઇઓની અણધારી વિદાય

પૂ. ઇલાજી-બંસરિજી મ.સ.ના બે ભાઇઓની અણધારી વિદાય

જામનગર નિવાસી દયાકુંવરબેન હાથીભાઇ મહેતાના પુત્ર રમેશભાઇ અને કુમુદબેનના જયેષ્ઠ પુત્ર ચેતનકુમાર (ઉ.વ.54) મહેતા કલાસીસવાળા અને કઝીનભાઇ કિશોરભાઇ અને મંજુલાબેનના પુત્ર કલ્પેશકુમાર (ઉ.વ.45) અનુક્રમે તા. 18 એપ્રિલ અને તા. 9 મેના અરિહંત શરણ પામ્યા છે. પૂ. ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પૂ. વનિતાબાઇ મ.સ.ના સુશિષ્યા પૂ. ઇલાજી અને બંસરીજી મ.સ.ના સંસારપક્ષે ભાઇઓ હતાં તેમ રજનીભાઇ બાવીસીની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular