Friday, March 29, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 05-12-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 05-12-2021

આજના લેખમાં NIFTY, ABCAPITAL, IDEA અને TCS વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળના અઠવાડિક લેખમાં NIFTY, ASHOKLEY, GLENMARK અને WELCORP વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં દરેક ઉછાળે વેચવાલી જોવા મળશે એની વાત કરી હતી. તે મુજબ 17490 નજીક થી આપડે વેચવાલી જોવા મળી હતી.

- Advertisement -

Ahokley માં આપડે 125 નીચે વેકહવાળી જોવા મળશે ની વાત કરી હતી તે મુજબ 125 નજીક જ હાઇ બનાવી 121 નું લેવલ પણ તોડી 118 નજીક Low બનાવેલ છે.

Glenmark માં 552 લેવલ ન કુદાવતા નીચે તરફ ના 497 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Welcorp માં 174 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ 175 નજીક હાઇ બનાવી ત્યાં ન ટકી રહેતા નીચે તરફ ના 157 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY

- Advertisement -

Nifty માં અઠવાડિક ચાર્ટ ઉપર “Bullish Hrami Cross” કેડલેસ્ટિક પેટર્ન બનાવી હોય આ અઠવાડિયા માં Hi-Lo આગત્યના બની રહે છે. ટ્રેન્ડ લાઇન નીચે જ ટ્રેડ થાય રહ્યા છે એ બજારમાં તેજીના ક્લિયર સંકેત નથી જણાય રહ્યા. સાથે 20w sma નીચે પણ બંધ આપેલ છે. એ જોતાં નીચે તરફ ની દિશા હોય એવું કહી શકાય. તો 17500 નીચે છે ત્યાં સુધી ઉછાળે વેચવાલી જોવા મળી શકે છે.

Nifty :- As per chart we see that made “Bullish Hrami Cross” on weekly chart. So this week Hi-Lo is important. With that we see is still closed below trend line which indicate that bull run is not clear, and closed below 20w sma is also indicate weakness in nifty. So expecting that till below 17500 we see sell on rise.

Support Level :- 17000-16905-16800-16730-16650-16375.

Resistance Level :- 17150-17225-17350-17500-17620-17750

ABCAPITAL

ABCAPITAL Abcapital નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 8-10 મહિના નો ડાઉન ટ્રેન્ડ લાઇન સારા વોલ્યૂમ સાથે તોડી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે High નજીક જ બંધ પણ આપેલ છે. એ જોતાં આવનર દિવસોમાં 118 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Abcapital :- As per chart we see that after 8-10 month down trend line break with good volume and close above that also. With that candle close at near top which indicate strengths in stock. So Expecting that in coming days is sustain above 118 then we see more upside.

Support Level :- 114.5-112.5-109-106.

Resistance Level :- 119-124-128-131-134-139.

IDEA IDEB IDEA નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 15-17 મહિના ના એક સાંકડી વધધત ના તબક્કામાંથી બહાર આવવામાં સફળ રહયું છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. સાથે બુજી પણ એક ધ્યાન દોરે એવું છે કે જૂન-21 ની swing top ઘટવાના ટાઇમ કરતાં ઓછા સમય માં એ swing top ક્રોસ કરી તેની ઉપર બધ આપ્યું અને પછી પાછલા swing low કરતાં ઉપર swing low બનાવી ને ફરી ત્યાંથી જાન્યુઆરી-21 ના હાઇ ને ત્યાંથી  ઘટવાના સમય કરતાં ઓછા સમય માં એ high ક્રોસ કરી તેની ઉપર આ અઠવાડિયે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 11 ઉપર રહે છે ત્યાં સુધી દરેક ધતાડે લેણ કરી શકાય એવું લાગે છે.

Idea :- as per chart we see almost 15-17 month consolidation period its give good break out with good volume and close at near top which indicate strengths in that. One observation seen in last 2 down swing  cross in less period compare to fall. Which indicate behavior in stock movements.

Support Level :- 13.8-13.5-12.5-11.25-10.5

Resistance Level:-   17.3-18.4-19.5-21(200w sma)-25.

TCS TCS TCS નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 5 અઠવાડિયા ના આરામ પછી ઉપર તરફ નું પ્રયાણ ફરી શરુ કર્યું હોય એવું લાગે છે. 5 અઠવાડિયા દરમિયાન એણે 34w  ema 2 વાર અને પાછળ સ્વિંગ ટોપ ઝોન તપાસી પછી ઉપર તરફ ની શરૂવાત કરી હોય.  એ જોતાં આવનાર દિવસોમાં 3670 ઉપર અથવા 3400 નજીક ખરીદી કરી શકે.

TCS :- As per chart we see that after 5 month consolidation gain start upside journey. In this 5 week consolidation test 2 time 34w ema and previous swing top zone. So expecting one can buy above 3670 or near 3400.

Support Level :- 3515-3415-3400-3355.

Resistance Level :- 3700-3767-3791-3845-3990.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular