Saturday, April 20, 2024
Homeરાજ્યભોગાત ગામે કરમુર પરિવારે શ્રીમદ ભાગવત સપ્તાહનો રાષ્ટ્રધ્વજ ફરકાવી થયો પ્રારંભ

ભોગાત ગામે કરમુર પરિવારે શ્રીમદ ભાગવત સપ્તાહનો રાષ્ટ્રધ્વજ ફરકાવી થયો પ્રારંભ

કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કૃષિના સ્ટોલ ખુલ્લા મૂકયા : 35000થી વધુ લોકોએ કથા શ્રવણનો લાભ લીધો

- Advertisement -

ભોગાત ગામે સમસ્ત કરમુર પરીવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવ્યો હતો. ભાગવત સપ્તાહમા રાજકીય આગેવાનો તથા 35,000 હજારથી વધુ લોકોએ કથા શ્રવણ કરીને મહાપ્રસાદ લીધો હતો.

- Advertisement -

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ હસ્તે ભાગવત સપ્તાહમા ખેડૂતો માટે કૃષિના સ્ટોલ, યાંત્રિક ખેતીના સાધનોનો સ્ટોલ ખૂલો મકવામાં આવ્યા હતા. આજે રાત્રે દાડીયારાસમાં રશ્મિતાબેન રબારી અને જીગર કરમુર બંને કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા કે.ડી.કરમુર,એભાભાઈ કરમુર,પાલભાઈ કરમુર, કરશન ભાઈ કરમુર સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular