Saturday, April 20, 2024
HomeવિડિઓViral Videoચોંકાવનારા CCTV : મજુરી કામ કરી ઘરે જઇ રહેલ યુવતીઓને કારચાલકે ફૂટબોલની...

ચોંકાવનારા CCTV : મજુરી કામ કરી ઘરે જઇ રહેલ યુવતીઓને કારચાલકે ફૂટબોલની જેમ ફંગોળી

બન્ને યુવતીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

- Advertisement -

જસદણમાં સર્જાયેલા અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીક આવેલી પાનેતર હોટેલ પાસે કારખાનામાં મજુરી કામ કરી ઘરે પરત ફરી રહેલ બે મહિલાઓને કારચાલકે અડફેટે લેતા ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ હતી. અને બન્ને યુવતીઓને ગંભીર ઈજાઓ પહોચાડી કારચાલક નાશી છુટ્યો હતો. બન્ને યુવતીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા જસદણ પોલીસે CCTV ફુટેજના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular