Saturday, July 11, 2026
Homeરાજ્યજામનગરરાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે પૂષ્પાંજલિ અર્પણ - VIDEO

રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે પૂષ્પાંજલિ અર્પણ – VIDEO

જામનગર રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં રાજપૂત સમાજના કોર્પોરેટરો જયરાજસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ફૂલહાર કર્યા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular