Sunday, April 27, 2025
Homeરાજ્યગુજરાતઅમદાવાદ બિલ્ડીંગમાં આગ લાગતા લોકો જીવના જોખમે કુદી ગયાઃ જુઓ વિડીયો

અમદાવાદ બિલ્ડીંગમાં આગ લાગતા લોકો જીવના જોખમે કુદી ગયાઃ જુઓ વિડીયો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં વિકરાળ આગથી નાસભાગ.

- Advertisement -

પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળે અચાનક વિકરાળ આગ લાગી હતી. બિલ્ડીંગ પર 18 જેટલા લોકોનુ ફાયરની ટીમ દ્વારા રેસ્કયુ કરાયા હતા. અમદાવાદની ફાયર વિભાગની 7 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબુ મેળવા માટે કામે લાગી હતી.

બે નાની બાળકી અને એક મહિલાને સ્થાનિક યુવાનોએ રેસ્કયુ કર્યુ. રેસ્કયુના વિડીયો સામે આવ્યા. જીવ બચાવવા માટે લોકો જીવના જોખમે સાહસ કરતા જોવા મળ્યા. આગના કારણે ધુમાડાનો ગોટેગોળા આસપાસના વિસ્તારમાં જોવા મળ્યા હતા. ફાયરની ટીમ દ્વારા રેસ્કયુ તેમજ આગ પર કાબુ મેળવવા દોડધામ કરવામાં આવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular