Thursday, September 12, 2024
Homeરાજ્યહાલારગુજરાત-પંજાબની મેચ પર સટ્ટો રમતા શખ્સો ઝડપાયા

ગુજરાત-પંજાબની મેચ પર સટ્ટો રમતા શખ્સો ઝડપાયા

- Advertisement -

ખંભાળિયામાં શીરેશ્વર મહાદેવના મંદિર પાસે બેસીને ગત રાત્રે પોણા નવ વાગ્યાના સમયે ગુજરાત ટાઇટન અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચને મોબાઈલ ફોનમાં ઓનલાઇન નિહાળી, અને હારજીતનો સટ્ટો ખેલતા દેવદાસ ધીરુભાઈ લુણા (ઉ.વ. 27) ને પોલીસે રૂ. 5,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

અન્ય એક કાર્યવાહીમાં અહીંની વાંઝા દરજીની વાડીની બાજુમાં એક મંદિર પાસે રહેતા રિશિત અરૂણભાઈ ગોકાણીએ તેમની દુકાનના અજવાળે ગુજરાત અને પંજાબ વચ્ચેના મેચ પર હારજીતનો ઓનલાઈન સટ્ટો લગાવી, જુગાર રમતા પોલીસે રૂ. 5,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, અને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular