View this post on Instagram

કાન્સ-2025 આ વખતે ચર્ચામાં રહ્યું. બોલિવૂડ અભિનેત્રીઓએ દેશભકિતના રંગે રંગાયેલી દેખાઈ. ઐશ્વર્યા, અદિતી રાવ હૈદરી, રૂચી ગજ્જર બાદ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર સોનમ છાબરા ખૂબ ચર્ચામાં રહી. સોનમે કાન્સમાં ભારત પર થયેલા આતંકવાદી હુમલા વિશે જણાવતો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેણીએ 2008 મુંબઇ, 2016 ઉરી, 2019 પુલવામા અને 2025 પહેલગામ લખેલું છે.