Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરદિલ્હીની ચૂંટણીમાં ભાજપની જીતની જામનગર શહેર ભાજપ દ્રારા ઉજવણી કરવામા આવી -...

દિલ્હીની ચૂંટણીમાં ભાજપની જીતની જામનગર શહેર ભાજપ દ્રારા ઉજવણી કરવામા આવી – VIDEO

શહેર ભાજપ કાર્યાલય પાસે કાર્યકરો ઢોલના તાલે રાસ રમ્યા તેમજ મિઠાઇ ખવડાવી અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી. વંદે માતરમ્, ભારત માતા કી જય ના નારા કાર્યકરોએ લગાવ્યા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular