પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ હિન્દુ સેનાએ રોષ વ્યક્ત કર્યો હતો. સાધના કોલોની વિસ્તારમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજનુ ચિત્ર બનાવી તેના પર ચાલી અને થુકીને રોષ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન મુર્દાબાદનુ સૂત્ર લખી તેમજ બેનરો સાથે પાકિસ્તાનનો વિરોધ સુત્રોચાર કર્યા હતો. હિન્દુ સેનાના કાર્યકરોએ રોષ વ્યકત કર્યો હતો.
