જામનગરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પવનચકકી પાસે કિશાન ચોક નજીક આવેલ ફુલિયા હનુમાનજી મંદિરના 450 વર્ષથી વધુ પ્રાચિન હનુમાન મંદિરે હનુમાનજયંતીએ ભાવિકભકતો મોટી સંખ્યામાં ઉમટે છે આ મંદિરના પુજારી પર હનુમાનજીની કૃપા હોવાની માન્યતા છે. તેઓ સિંદુરપાન કરે છે અને ભકતોને આર્શિવાદ પાઠવે છે.
