Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsબજારમાં થોડી વધુ નબળાઈની અપેક્ષા છે પરંતુ મોટા ઘટાડાની અપેક્ષા નથી

બજારમાં થોડી વધુ નબળાઈની અપેક્ષા છે પરંતુ મોટા ઘટાડાની અપેક્ષા નથી

- Advertisement -

આજ રમાઈ રોજ બજાર નરમ ખુલ્યા પછી ટૂંક સમય માટે બજાર પોઝિટિવ જોવા મળ્યું એ પછી સતત બપોર પછી દિવસના બીજા ભાગમાં નરમાઇ જોવા મળી.બજાર ખૂબ જ ઓવરબોટ દૈનિક દ્રષ્ટિએ થયું હોવાથી વેચવાલી આવતી જોવા મળી અને ઘણા શેરોમાં બંધ નીચા આવેલા છે.  એમાં પણ ખાસ કરીને બ્રિટાનિયા, એફએસએલ, જીએમઆર

- Advertisement -

After a soft and gap down opening today, the market was positive for a short while and then continued to decline in the second half of the day. As the market was very overbought on a daily basis, selling was seen and many stocks closed lower. Also especially Britannia, FSL, GMR and some more stock showed clear weakness.

ઇન્ફ્રા, ગોદરેજ પ્રોપર્ટી, એચડીએફસી, આઈસીઆઈસીપૃ  અને ઇન્ડસ્ટ્રીયલ ટાવર. આટલી કંપનીમાં નરમાઇ જોવા મળી છે અને આ શેરોમાં  ઉછાળો આવે તો તેમાં પણ નફા-રૂપી વેચવાલી  આવતી જોવાશે. આ ઉપરના શેરોમાં  ગઈકાલના અર્થાત સોમવારના ઊંચા  ભાવ ના કુદાવે ત્યાં સુધી ઉછાળે વેચવાલી આવતી જોવાશે અને આ કંપનીઓમાં વધઘટે સપ્તાહ દરમિયાન નરમાઈ જોવા મળે.

- Advertisement -

નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં ગઈકાલની કમ્પેરીઝનમાં આજે ડોજી  પ્રકારની રચના બની છે અને આવતીકાલે 17200 ની નીચે ટ્રેડ કરે તો નરમાઈ વધારે જોવા મળે અને 17,080 નજીકની ટેકાની સપાટી છે તે સપાટી પાસે ટેકો મળતો જોવા…

આજે મંગળવારના દિવસે બજાર બંધ વખતે જે કંપનીમાં ખરીદવાના સંકેત મળ્યા છે તેની વાત કરીશું

- Advertisement -

જુસ્ટ ડાયલ રૂ 615 આ કંપનીમાં ખરીદવાના સંકેત મળ્યા છે અને ટૂંકા ગાળા માટે 580 ના સ્ટોપ થી  રાખી ખરીદવાનું વિચારી શકાય ઊંચામાં ₹525 ઉપર બંધાવતા 576 આસપાસ નો ભાવ જોવા મળવાની ગણતરી રાખી શકાય.

Just Dial Rs 615 is a buy signal in this company and for a short period of time one can think of  buying and accumulating for short term buying from the stop of 580. It can be expected to see the price around 576, once it  close above ₹525.

શિવાલિક બંધ ભાવ 848 રૂપિયા આ કંપનીમાં પાછલા ત્રણ દિવસથી ધીમી પણ સંગીત હતી એ સુધારાની ચાલ જોવા મળી રહી છે અને હવે અગત્યની પ્રતિકાર સપાટી પાસે આવ્યો છે હવે 875 ઉપર બંધાવતા ઝડપથી ₹900 થી 925 નો ભાવ ટૂંકા ગાળામાં જોવા મળી શકે તેમ દેખાય છે આ કંપનીમાં ધ્યાન રાખી શકાય.

Shivalik closing price Rs 848 This company has been slow inching upward with slow pace. It is moving up from the last  three days  showing up trend and now price came near  the important resistance level has come up now closing above 875 quickly price of 900 to 925 can be seen in short. term in this company. can be taken care of.

માહિતી ફક્ત રેફરેન્સ માટે છે દરેક વાચકે પોતાનો વેપારનો નિર્ણય વ્યક્તિગત રીતે અથવા તમારા સલાહકાર સાથ મસલત કરીને લેવો.*

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular