Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરબોટાદ સંપ્રદાયના પૂ. અવનીજી મહાસતીજી કાળધર્મ પામ્યા

બોટાદ સંપ્રદાયના પૂ. અવનીજી મહાસતીજી કાળધર્મ પામ્યા

બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. શ્રધ્ધાબાઇ મ.સ.ના પરિવારના બા.બ્ર. પૂ. અવનીજી મહાસતીજી તા. 11ના સાંજે 7:25 કલાકે હાર્ટએટેકથી કાળધર્મ પામ્યા છે. ગઢડાના મણીભાઇ કામદારના સંસારી પુત્રી હતાં. તા. 12ના સવારે 8:30 કલાકે હાઉસિંગ બોર્ડ, પાલિયાદ રોડ, આરાધના ભવન, બોટાદ ખાતેથી પૂ. શૈલેશમુનિ મ.સા., પૂ. જયેશચંદ્રજી મ.સા. આદિ, પૂ. રસીલાબાઇ મ.સ. આદિની નિર્યામણા બાદ પાલખીયાત્રા નિકળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular