આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટીયાના મૂળ વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા ગામે રહેતા મહેશભાઈ દયાળજીભાઈ ચલ્લા નામના 50 વર્ષના સોની યુવાને પૂર્વે તેમના તામસી સ્વભાવના કારણે બોલાચાલી થતી હોવાથી પોતાના હાથે પાંચેક દિવસ પૂર્વે ભાટીયા ખાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ અતુલભાઈ (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગેની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.