Friday, October 16, 2026
Homeરાજ્યહાલારલાંબાના યુવાનનું ઝેરી ટીકડા ખાઈ જતા મોત

લાંબાના યુવાનનું ઝેરી ટીકડા ખાઈ જતા મોત

આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા હરદાસભાઈ ખીમાભાઈ રાવલિયા નામના 46 વર્ષના યુવાને ગત તા. 21મી ના રોજ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવાના ટીકડા પી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ બાબુભાઈ ખીમાભાઈ રાવલીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular