Thursday, September 12, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુરના નાવદ્વા ગામે પવનચક્કીમાં આગ ભભૂકી ઉઠી

કલ્યાણપુરના નાવદ્વા ગામે પવનચક્કીમાં આગ ભભૂકી ઉઠી

કલ્યાણપુર તાબેના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ એક પવનચક્કીના ઉપરના ભાગે આગ લાગ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે વિન્ડ ફાર્મને લગતી કંપનીની ઉભી કરવામાં આવેલી કેટલીક પવનચક્કીઓ પૈકી એક પવનચક્કીમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેલી આ પવનચક્કીની ઉપરના ભાગે લાગેલી આ આગના ધુમાડા દુર સુધી જોવા મળ્યા હતા. આગનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular