HomeવિડિઓViral Videoસિંહોના પણ ટોળા હોય: જુઓ સહ પરિવારની લટારનો VIDEO

સિંહોના પણ ટોળા હોય: જુઓ સહ પરિવારની લટારનો VIDEO

જુનાગઢ પંથક માંથી અનેક વખત સિંહોના વિડીઓ સામે આવતા હોય છે. આવો જ એક વિડીઓ માંગરોળ પંથક માંથી સામે આવ્યો છે. કહેવત છે કે સિંહોના ટોળા ન હોય પરંતુ આ વિડીઓમાં 10 જેટલા સિંહોનું ટોળું રાત્રી દરમિયાન શિકારની શોધમાં લટાર મારી રહ્યું છે. જે વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

- Advertisement -

વિડીઓમાં જોઈ શકાય છે કે 10 જેટલા સિંહનો પરીવાર વાડીમાં કુદીને પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ગામડાઓમાં સિંહો પ્રવેશ કરતાં હોય છે. ત્યારે આજે વધુ એક વિડીઓ સામે આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular