Monday, October 7, 2024
Homeરાજ્યગીરમાં સિંહ સાથે ગમ્મત કરી રહેલ કાગડો ક્ષણભરમાં શિકાર બન્યો: VIDEO સોશિયલ...

ગીરમાં સિંહ સાથે ગમ્મત કરી રહેલ કાગડો ક્ષણભરમાં શિકાર બન્યો: VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

- Advertisement -

ગીરના સિંહના વિડીઓ અવાર નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. સાસણ ગીરનાં જંગલમાંથી મોબાઇલમાં કેદ થયેલો એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં પાણીનાં ઝરણાં પાસે એક કાગડો સિંહ સામે ગમ્મત કરી રહ્યો હોય તેમ જોવા મળે છે ત્યાં અચાનક જ બીજો સિંહ આવી જાય છે અને અને કાગડો આગળ ચાલવા લાગે છે. અને બાદમાં તરત જ સિંહ કાગડાને મોઢાનો કોળીયો બનાવી લે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular