Monday, December 23, 2024
Homeરાજ્યVideo : કાલાવડ-જામનગર હાઈ-વે ઉપર મોટરકાર પલ્ટી મારી જતાં એકનું મોત

Video : કાલાવડ-જામનગર હાઈ-વે ઉપર મોટરકાર પલ્ટી મારી જતાં એકનું મોત

- Advertisement -

કાલાવડ જામનગર હાઇવે ઉપર કાર પલ્ટી મારી જતાં એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક વ્યકિત ઘાયલ થતા તેણે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ-જામનગર હાઈવે ઉપર કાલાવડ તરફથી પૂરઝડપે આવતી મોટરકારના ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા મોટરકાર રોડ પરથી ઉતરી પલ્ટી મારી જતાં મોટરકારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક વ્યકિત ઘાયલ થતા તેને 108 મારફતે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular