Friday, March 13, 2026
Homeરાજ્યજામનગરપોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ

પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ

આજરોજ તા. 21 ઓકટોબર પોલીસ શહિદ દિવસ નિમિત્તે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરેડ યોજાઇ હતી. તેમજ આ તકે શહિદ સ્મારકે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં. આ તકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી શહિદ પોલીસ જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

- Advertisement -

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular