Saturday, October 24, 2026
Homeનોલેજ એક્સપ્રેસનોલેજ એક્સપ્રેસ : મહાભારત વિશે સામાન્ય જ્ઞાન

નોલેજ એક્સપ્રેસ : મહાભારત વિશે સામાન્ય જ્ઞાન

નોલેજ એક્સપ્રેસ : મહાભારત વિશે સામાન્ય જ્ઞાન

  • મહાભારતના રચયિતા: મહર્ષિ વેદવ્યાસ
  • કુલ પર્વ: 18 પર્વ
  • પાંડવોની સંખ્યા: 5
  • કૌરવોની સંખ્યા: 100
  • પાંડવોની માતા: કુંતી
  • કૌરવોના માતા-પિતા: ગાંધારી અને ધૃતરાષ્ટ્ર
  • શ્રીકૃષ્ણ કોના સારથિ હતા?: અર્જુન
  • ભીષ્મ પિતામહનું બાળપણનું નામ: દેવવ્રત
  • કર્ણના પાલક પિતા: અધિરથ
  • અભિમન્યુના પિતા: અર્જુન
  • દ્રોણાચાર્યના પુત્ર: અશ્વત્થામા
  • ચક્રવ્યૂહમાં વીરગતિ પ્રાપ્ત કરનાર: અભિમન્યુ
  • મહાભારત યુદ્ધનો સમયગાળો: 18 દિવસ
  • મહાભારત યુદ્ધનું સ્થળ: કુરુક્ષેત્ર
  • ભગવદ્ ગીતાનો ઉપદેશ કોણે આપ્યો?: શ્રીકૃષ્ણ
  • યુધિષ્ઠિરનું બીજું નામ: ધર્મરાજ
  • દ્રૌપદી સ્વયંવરમાં લક્ષ્ય કોણે વીંધ્યું?: અર્જુન
  • ભીમે કોનો વધ કર્યો?: દુર્યોધન

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular