Monday, May 11, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરનાં સુભાષ પાર્કમાં રેહણાંક મકાનમાં આગ

જામનગર શહેરનાં સુભાષ પાર્કમાં રેહણાંક મકાનમાં આગ

જામનગર શહેરના સુભાષપાર્ક વિસ્તારમાં રહેતાં પાલાભાઇ દેવશીભાઇ વારસાખીયા નામના યુવાનના ઘરમાં કોઇ કારણ સર આગ લાગી હતી. આ બનાવની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી. જોકે, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular