Thursday, April 23, 2026
Homeરાજ્યસોમનાથમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિરોધ

સોમનાથમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિરોધ

સોમનાથ મંદિર ખાતે આવેલાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સામે વિરોધ વ્યકત કરાયો હતો. ગીર સોમનાથ બ્રહ્મસમાજ દ્વારા ગોપાલ ઇટાલિયાએ હિન્દુ ધર્મ વિરૂધ્ધ અપમાનજનક વાણી વિલાસ કર્યો હોવાના આક્ષેપ સાથે ગોપાલ ઇટાલિયા વિરૂધ્ધ રોષ દાખવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular