Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પટેલકોલોનીમાં કચરાના ઢગલામાં આગ

જામનગરના પટેલકોલોનીમાં કચરાના ઢગલામાં આગ

- Advertisement -

જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 12 ગાંધીનગર રોડ પર સબ-સ્ટેશનની નજીક પડેલા કચરામાં આગ લાગતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને  આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે  સદનસીબે  કોઈ જાનહાની થઇ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular