ઉત્તરાખંડના પ્રખ્યાત યાત્રાધામ યમનોત્રી ખાતે સીઝનની પહેલી ભારે હિમવર્ષા થતાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે.બરફની સફેદ ચાદરથી સમગ્ર ધામ અને આસપાસની પહાડીઓ ઢંકાઈ ગઈ છે. આ રમણીય અને મનોરમ દ્રશ્યો જોઈને દર્શનાર્થે પહોંચેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા.
View this post on Instagram


