Monday, October 26, 2026
Homeવિડિઓયમનોત્રી ધામમાં મોસમની પહેલી હિમવર્ષા: બરફની ચાદર ઓઢીને ખીલી ઉઠ્યું ધામ! -...

યમનોત્રી ધામમાં મોસમની પહેલી હિમવર્ષા: બરફની ચાદર ઓઢીને ખીલી ઉઠ્યું ધામ! – VIDEO

ઉત્તરાખંડના પ્રખ્યાત યાત્રાધામ યમનોત્રી ખાતે સીઝનની પહેલી ભારે હિમવર્ષા થતાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે.બરફની સફેદ ચાદરથી સમગ્ર ધામ અને આસપાસની પહાડીઓ ઢંકાઈ ગઈ છે. આ રમણીય અને મનોરમ દ્રશ્યો જોઈને દર્શનાર્થે પહોંચેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular