બેંક કર્મચારીઓ દ્વારા પાંચ દિવસના કામકાજના સપ્તાહને લઇ ઘણા સમયથી માંગણીઓ કરવામાં આવી રહી છે અને અનેક વખત ધરણાં, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત ગુરૂવારે સાંજે લીમડાલાઇન પાસે આવેલ યુકો બેન્ક બહાર ગુજરાત બેંક વર્કસ યુનિયનના નેજા હેઠળ કર્મચારી દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બેન્કિંગ કામગીરી માટે પાંચ દિવસના સપ્તાહની માંગણી કરાઇ હતી.
View this post on Instagram


