Monday, June 1, 2026
Homeરાજ્યજામનગરલાખોટા તળાવ બ્યુટિફિકેશનમાં નડતરરૂપ બાંધકામનું ડિમોલીશન - VIDEO

લાખોટા તળાવ બ્યુટિફિકેશનમાં નડતરરૂપ બાંધકામનું ડિમોલીશન – VIDEO

જામનગર શહેરની શાનસમા લાખોટા તળાવ ભાગ બેનું બ્યુટિફિકેશન કામ ચાલી રહ્યું છે. જેને લઇ આ બ્યુટિફિકેશન કામમાં નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં તળાવની પાળ પાસે આવેલ જૂનુ બાલમંદિર કે જેમાં હાલમાં આધાર સેન્ટર ચાલી રહ્યું હોય આ બિલ્ડીંગનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular