Monday, July 4, 2022
Homeરાજ્યપતિ રિસામણે જતા વ્યથિત યુવાનનો આપઘાત

પતિ રિસામણે જતા વ્યથિત યુવાનનો આપઘાત

- Advertisement -

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા અજુભાઈ દેવશીભાઈ લધા નામના 32 વર્ષના યુવાનના પત્ની છેલ્લા કેટલાક દિવસોથી તેણીના માવતરે રિસામણે બેઠા હોય અને તેણી ઘર ચલાવવા માંગતા ન હોવાથી આ બાબત અજુભાઈના મનમાં લાગી આવતા તેણે પોતાના હાથે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ સનાભાઈ દેવશીભાઈ લધાએ મીઠાપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular