Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના 426 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ - VIDEO

જામનગર જિલ્લાના 426 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ – VIDEO

જામનગર જિલ્લામાં 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. સવારે 07-00 વાગ્યાથી શરૂ થયેલ આ મતદાનમાં નાગરિકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુલ 426 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદારો ઉત્સાહ સાથે મતદાન માથે પહોચતા સવાર થી જ મતદાન મથકો માં લાઈન લાગી હતી સવારે સાત થી નવ વાગ્યા સુધીમાં જીલ્લાની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરેરાશ 10 ટકા જેટલું મતદાન નોંધાયું હતું

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular