Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરશિયાળુ સત્ર દરમિયાન સાંસદ દિલ્હીમાં રહેશે

શિયાળુ સત્ર દરમિયાન સાંસદ દિલ્હીમાં રહેશે

સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

- Advertisement -

આજથી સંસદનું શિયાળુ સત્ર શરુ થયું છે. આ સત્ર દરમિયાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવીદિલ્હીમાં હાજર શહેરે. તા. 4-12-23થી તા. 22-12-23 સુધી શિયાળુ સત્ર દરમિયાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના શિયાળુ સત્ર દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને ભાણવડ ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે નિઓ સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન : 0288-2676688, 2670100, ખંભાળિયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ (ફોન : 02833-233388) અને ભાણવડ કાર્યાલય વેરાડ નાકા બહાર (ફોન : 02896-232188)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular