Tuesday, June 2, 2026
Homeરાજ્યજામનગરટિફની ટ્રમ્પ જામનગરથી પરત રવાના - VIDEO

ટિફની ટ્રમ્પ જામનગરથી પરત રવાના – VIDEO

અમેરિકાના રાષ્ટ્રપતિ ની પુત્રી ભારત પ્રવાસે છે,

- Advertisement -

ગુજરાતના પ્રવાસે અને જામનગરના વનતારાની મુલાકાત લીધી

અંબાણી પરિવારના ખાસ મહેમાન બન્યા,

- Advertisement -

ટિફની ટ્રમ્પ ભારતના ખાનગી પ્રવાસ માટે આવ્યા છે .

નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની અને આગ્રામાં તાજમહેલ જોવા પહોંચી હતી.

- Advertisement -

રાજસ્થાનના જૈસલમેર પહોંચ્યા અને સોનાર કિલ્લો (જૈસલમેર ફોર્ટ) નિહાળ્યો

તે પતિના માઇકલ બુલોસ પણ સાથે જામનગર પહોચ્યા

તેમજ કેટલાક નજીકના મિત્રો પણ પ્રવાસમાં જોડાયા છે

રાત્રી રોકાણ કરુ 1 દિવસીય જામનગરના મહેમાન બન્યા..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular