Thursday, April 18, 2024
Homeઆંતરરાષ્ટ્રીયભારત સહિત સમગ્ર એશિયામાં લોટરીનો કારોબાર આગળ વધી રહ્યો છે

ભારત સહિત સમગ્ર એશિયામાં લોટરીનો કારોબાર આગળ વધી રહ્યો છે

- Advertisement -

એશિયામાં ઝડપથી પોપ્યુલર થઈ રહેલા લોટોલેન્ડએ પોતાના પહેલા જેકપોટની જાહેરાત કરી દીધી છે. કેરળમાં પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહેલા એક કપલે આ જેકપોટ લાગ્યો છે. શાજી મેથ્યૂ અને તેમની પત્નીએ આ લોટરીના 3.3 કરોડ રૂપિયા જીત્યા છે. એક ઈન્ટરવ્યૂમાં સાજીએ જણાવ્યું કે, તેમણે જ્યારે પહેલીવાર ઈમેલ ચેક કર્યો અને લોટોલેન્ડ તરફથી કોલ આવ્યો ત્યારે મને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. શાજીને જ્યારે એ પુછવામાં આવ્યું કે, આટલી મોટી રકમનું તમે શું કરશો,તો તેમણે જણાવ્યું કે, આ રકમ તેના પરિવારની જિંદગી બદલી નાખશે.

- Advertisement -

તેમણે કહ્યું કે તેઓ એક નવુ ઘર ખરીદશે અને બાળકોના અભ્યાસ માટે પૈસા બચાવશે. લોટોલેન્ડના એક પ્રતિનીધિએ જણાવ્યું કે, અમે અમારી યાત્રાની આટલી ઝડપી પ્રગતીથી ખુશ છીએ. થોડા સમય પહેલા જ અને પહેલા લાખોપતિનું સેલિબ્રેશન કર્યું હતું અને હવે અમે શાજી અને તેમના પરિવાર સાથે કરોડપતિ તરફ આગળ વધી ગયા છીએ.

તેમણે આગળ કહ્યું કે, અમને જાણવા મળ્યું કે શાજી આ રકમના એક ભાગમાંથી પોતાના ગામ નજીક એક અનાથ આશ્રમ ખોલવા માગે છે. કોઈ વ્યક્તિ દ્વારા પોતાના પૈસાને આ રીતે ખર્ચ કરતા સાંભળવું આનંદની વાત છે. અમને આનાથી વધારે ખુશી નથી મળી શકતી કે શાજી અમારા પહેલા કરોડપતિ છે.

- Advertisement -

જણાવી દઈએ કે, 7 વર્ષ પહેલા 2013માં પહેલીવાર લોટોલેન્ડ લોન્ચ થયો હતો. ત્યાર બાદ તે સતત આગળ વધી રહ્યો છે. જેના પર લોકો ઓનલાઈન જ લોટરી પર પૈસા લગાવી શકે છે. અમેરિકાનો મેગામિલિયન અને પાવરબોલ 1 અરબ ડોલરને પાર જઈ શકે છે. 2018માં દક્ષિણ કોરોલિનાના એક વ્યક્તિને 1.5 અરબ ડોલર એટલે કે લગભગ 8000 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. પહેલીવાર આ લોટરીને લોટોલોન્ડ દ્વારા એક્સેસ કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular