Friday, March 29, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 28-08-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 28-08-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, GRASIM, KALPATPOWR અને SYMPHONY વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, BAJAJELEC, INDIACEM અને HINDPETRO વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17700 નીચે 17345 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Banknifty માં 38800 નીચે 37950 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Bajajelec માં 1265 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Indiacem માં 205 ઉપર 214 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Hindpetro માં 267 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY DAILY

- Advertisement -
  • Nifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 15800 નજીકથી જે ટ્રેન્ડ લાઇન બને છે એ તોડી તણી નિચે જ ટ્રેડ કરી રહ્યું છે. અને હવે એ ટ્રેન્ડ લાઇન અવરોધક બની હોય એવું પણ લાગે છે. સાથે અઠવાડિક ચાર્ટ માં જોતાં ખ્યાલ આવે છે કે પાછલી 3 Top ને જોડતી જે ટ્રેન્ડ લાઇન હતી તેની ઉપર રહેવામાં નિષ્ફળ રહ્યું હોય એવું લાગે છે, એ જોતાં આવનાર દિવસોમાં 17800 ઉપર રહેવામાં સફળ ન રહે ત્યાં સુધી ઉપરમાં વેચવાલી જોવા મળી શકે છે.
  • Nifty :- As per daily chart we see that trend line from near 15800 is broken and continue trade below that, an now that become a resistance line. On weekly chart we see that 3 top trend line breakout fail and continue again trade below that trend line. So expection stay below 17800 we see selling on higher side.
  • Support Level :- 17500-17350-17100-16950-16800-16500.
  • Resistance Level :- 17800-18000-18100-18300-18450-18600.

NIftyBank

  • Niftybank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Jan-2022 ના high ઉપર રહેવાના નિષ્ફળ રહ્યું છે. એ જોતાં 39500 નીચે છે ત્યાં સુધી ઉપરથી વેચવાલી જોવા મળી શકે છે. અને 37700 નીચે વધુ વેચવાલી જોવા મળી શકે છે.
  • Niftybank :- As per chart we see that fail to cross Jan-2022 High. So till below 39500 we see selling on Higher side. Below 37700 we see more selling pressure.
  • Support Level :- 38000-37700-37000-36400-36000.
  • Resistance Level :- 39100-39500-39700-40000-40400-41000.

GRASIM

- Advertisement -
  • Grasim નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Jan-2022 ના High થી જે નીચે તરફ નો ટ્રેન્ડ શરુ થયો હતો તે ચેનલ ની ઉપરની લાઇન નજીક બંધ આપવામાં સફળ રહ્યું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 1688 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Grasim :- As per chart we see that Jan-2022 top a down trend start and this week close near upper line of falling channa with good volume. So coming days above 1688 sustain then we see more upside.
  • Support Level :- 1645-1614-1600-1585.
  • Resistance Level :- 1688-1740-1770-1800-1830.

KALPATPOWR

  • Kalpatpowr નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 1 વર્ષ થી જે નીચે તરફ નો ટ્રેન્ડ સારું થયો હતો તેની ઉપર તરફની ટ્રેન્ડ લઈને સારા વોલ્યૂમ સાથે તોડી ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે જોઈએ તો લગભગ 7-8 અઠવાડિયા ની સામાન્ય વધઘટ માંથી “Out Side Reversal” કેન્ડલ બનાવી બહાર આવવામાં સફળ રહયું છે. એ જોતાં 380 ઉપર રહે છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Kalpatpowr :- As per chart we see that almost 1yr falling trend break on upside with good volume and close above falling trend line. With ath we see that almost 7-8 week consolidation range break with “Out Side Reversal” candle. So expecting more upside till that hold 380 level.
  • Support Level :- 380-375-365-356.
  • Resistance Level :- 407-415/17-432-452.

SYMPHONY

  • SYMPHONY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળ Low ની સરખામણીમાં ઉપર Low બનાવી “Out Side Reversal” કેન્ડલ બાનવી High નજીક જ બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનર દિવસોમાં 900 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપર જવામાં સફળ થાય શકે છે. 938 ઉપર જડપથી ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Symphony :- As per chart we see that made a Higher Bottom and then made a “Out Side Reversal” candle and close near High. Hold 900 level till we see more upside, and above 938 we see some fast upside level.
  • Support Level :- 900
  • Resistance Level :- 938-954-970/75-992-1030-1100.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular