Thursday, March 28, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 24-10-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 24-10-2021

આજના લેખમાં NIFTY, IFBIND, LICHSGIN અને SRTRANSFIN વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, INDIAB, ISEC અને KALPATPOWR વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 17900 અગત્યના લેવલ તરીકે કામ કરશે તે મુજબ 18035 નજીક Low બનાવેલ છે.

- Advertisement -

Indiab માં 185 નજીક High બનાવેલ છે.

Isec માં ટ્રેન્ડ લાઇન નીચે ટ્રેડ થતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Kalpatpower માં 456 ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા. 

Nifty

- Advertisement -

NIFTY TIME FIBONACCI

Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 12430 થી 7511 ના સ્વિંગ ના 223.2% નજીક High બનાવી ત્યાંથી વેચવાલી જોવા મળી હતી. 17940 નજીક 3 અઠવાડિક High છે. એ જોતાં એની ઉપર છે ત્યાં સુધી તેજી રહી શકે છે. 1 અઠવાડિયા નો ઘટાડો પાછલા મહિનાના છેલ્લા અઠવાડિએ પણ જોયો હતો. સાથે Fibonacci Time ચાર્ટ પણ રજૂ કર્યો છે. એ મુજબ પણ આવતું અઠવાડિયુ અગત્યનું લાગે છે.

Nifty :- As per chart we see that 12430 to 7500 swing range’s 223.2% near made High and we see some selling presure from that. As per last week update here that market is in highly overbought zone. 17940 is 3 weekly top, so still above that we see bull run continue. Lat time also seen 1 week correction in last week of previous month. Today update here post Fibonacci Time cycle chart also. As per that next week is very important.

Support Level:- 18050-17940-17900-17750-17630-17450.

Resistance Level :- 18230-18350-18400-18555-18630.

IFBIND

IFBIND નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તૂટતાં બજાર માં પણ સારા વોલ્યૂમ સાથે High નજીક બંધ આપવામાં સફળ રહ્યું છે. પાછલા સ્વિંગ ટોપ ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 1320 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

IFBIND :- As per chart we see that in falling market is success to close near high with good volume. Close above last seing top also. So expected more upside above 1320 in coming days.

Support Level :- 1260-1230-1200-1190.

Resistance level :- 1346-1384-1500-1546.

LICHSGFIN

LICHSGFIN નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે અઠવાડિક ચાર્ટ ઉપર H&S પેટર્ન બનાવી છે. સાથે સાથે 200w , 21&34w sma પણ તોડી તેની નીચે સારા વોલ્યૂમ સાથે બધ આપવામાં સફળ રહ્યું છે. જુલાઈ -21 પછી પ્રથમ વખત આટલી મોટી ઘટ જોવા મળી છે. એ જોતાં આવનાર દિવસોમાં 430 નીચે રહે છે ત્યાં સુધી નીચેના લેવલ જોવા મળી શકે છે.

LICHSGFIN :- As per chart we see it’s made H&S pattern on weekly chart. With that 200w and 21&34w SMA also break with good volume and success to close below that. So expected more down side till price trade below 430.

Support Level :- 395-384-377-365.

Resistance Level :- 428-430-434-443-454.

SRTRANSFIN

Srtransfin નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2021 ના ૯ મહિના ની એક મર્યાદિત વધઘટ માંથી બહાર આવવાની કોશિશ સારા વોલ્યૂમ સાથે કરતું હોય એવું લાગે છે. એ જોતાં આવનર દિવસોમાં ૧૫૬૦ ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Srtransfin :- As per chart we see that price try to come out  2021’s 9 month consolidation period range with good volume. So coming days if cross and sustain above 1560 we see more upside level.

Support Level :- 1510-1470-1430-1410.

Resistance Level :- 1560-1613-1666-1721-1830.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

email-vipuldamani@gmail.com

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular