HomeવિડિઓViral Videoપ્લેઓફમાં પંજાબ ના પહોંચવા પર શિખર ધવનના પિતાએ થપ્પડ અને લાતોથી કરી...

પ્લેઓફમાં પંજાબ ના પહોંચવા પર શિખર ધવનના પિતાએ થપ્પડ અને લાતોથી કરી નાખી તેની ધોલાઈ : VIDEO

IPLમાં પંજાબ આ વખતે પ્લેઓફ માટે ક્વોલીફાઈ થઇ ન હતી. જેથી પંજાબ ટીમ નો સદસ્ય શિખર ધવન જયારે તેના ઘરે પહોચ્યો ત્યારે તેના પિતાની નારાજગી સહન કરવી પડી હતી.

- Advertisement -

 

- Advertisement -

ગબ્બર ના પિતાએ ઘરે પહોચતાજ તેની ધોલાઈ કરી નાખી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયા માં શેર કર્યો હતો. જો કે બાદમાં ઘરના બધા સદસ્યો માત્ર એક્ટિંગ કરતા હતા અને હસવા લાગ્યા હતા. શિખરે વિડીયો સાથે લખ્યું હતું કે નોક આઉટમાં ન પહોચવા પર પિતાએ મને નોક આઉટ કરી દીધો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular