Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભ - VIDEO

જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભ – VIDEO

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યની કલા સંસ્કૃત્તિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ 2024-25ની સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સ્પર્ધાનું આયોજન આજે ટાઉનહોલ ખાતે કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી કલાકારો ઉપસ્થિત રહી કલાકૃતિઓ રજૂ કરી હતી. આ તકે કેબિનેટમંત્રી મુળુભાઇ બેરા, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કલેકટર કેતન ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular