Friday, March 21, 2025
Homeરાષ્ટ્રીયAAPની હાર, કોંગ્રેસની ઝીરો હેટ્રિક થી ઈન્ટરનેટ પર મજેદાર મીમ્સ ફેસ્ટ શરુ

AAPની હાર, કોંગ્રેસની ઝીરો હેટ્રિક થી ઈન્ટરનેટ પર મજેદાર મીમ્સ ફેસ્ટ શરુ

દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કરી દીધો છે અમે 48 બેઠકો પર જીત મેળવી છે ત્યારે સોશિયલ મીડિયા પર મીમ્સનો ધમાલ મચી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ પર ટીકા વરસી રહી છે તો ક્યાંક દિલ્હીના પૂર્વ CM કેજરીવાલ પર રમુજી મીમ્સ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે તો આવો જોઈએ શું ચાલી રહ્યું છે મીમ્સ ફેસ્ટીવલમાં…

- Advertisement -

- Advertisement -

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular