Tuesday, July 21, 2026
Homeરાજ્યજામનગરઆપણું ઘર વૃદ્ધાશ્રમમાં વડિલોને કપડાં અર્પણ કરતી પોલીસ - VIDEO

આપણું ઘર વૃદ્ધાશ્રમમાં વડિલોને કપડાં અર્પણ કરતી પોલીસ – VIDEO

જામનગર પંચ એ ડિવિઝન ‘શી’ ટીમ દ્વારા આપણું ઘર વૃઘ્ધાશ્રમ ખાતે રહેતા વૃઘ્ધોને કપડા અર્પણ કર્યા હતાં.

રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્તરાય, જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈની, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપી હોય જામનગર પંચ એ ડિવિજન ‘શી’ ટીમ દ્વારા વડીલોને કપડા અર્પણ કર્યા હતાં. જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પિયુશ વાંદા, પંચ એ પીઆઇ એમ.એન. શેખ તથા ‘શી’ ટીમ દ્વારા જામનગર-રાજકોટ હાઇવે પર આવેલ ‘આપણું ઘર’ વૃઘ્ધાશ્રમમાં રહેતા વૃઘ્ધોને પહેરવાના કપડા તથા જીવન જરૂરી વસ્તુઓ અર્પણ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular