જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે.
જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તથા અખંડ રાજપુતાના સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષા નયનાબા જાડેજાને દિલ્હી ખાતે IIU યુનિ. દ્વારા તા.21 નવેમ્બરના રોજ પીએચડી (ડોકટરેટ)ની પદવી આપવામાં આવી છે.