Saturday, July 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયટિવટર વેરીફાઈડ એકાઉન્ટને જ અપાશે ફીચર : એલોન મસ્ક

ટિવટર વેરીફાઈડ એકાઉન્ટને જ અપાશે ફીચર : એલોન મસ્ક

15 એપ્રિલથી "For You Recommentation" નો લાભ ફકત વેરિફાઈડ એકાઉન્ટસને જ અપાશે

- Advertisement -

એલોન મસ્ક અવાર-નવાર ચર્ચામાં જોવા મળે છે. ટિટરના સીઈઓ એ એક નિવેદનમાં જણાવ્યું કે, 15 એપ્રિલથી “For You Recommentation” ફીચરનો લાભ ફકત વેરિફાઈડ એકાઉન્ટસ જ લઇ શકશે અને ટિવટર પોલમાં પણ એ જ યુઝર્સ વોટ કરી શકશે જેનું એકાઉન્ટ વેરિફાઈડ છે.

- Advertisement -

એલન મસ્કે ટિવટ કરીને જણાવાયું હતું જેમણે પૈસા ચૂકવ્યા નથી અને તેમની પાસે વેરિફાઈડ હેન્ડલ છે તેમના બ્લુ ટિક 1 એપ્રિલથી દૂર કરવામાં આવશે. મસ્કે ટિવટર ખરીદ્યા બાદ ઘણાં મોટા ફેરફારો કર્યા છે. જેમાં ખાસ કરીને બ્લુ ટિક પેઈડ સર્વિસનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular