લેન્સકાર્ટે ભારતમાં મેગા ગ્લાસીસ જેવી પ્રોડકટ લોન્ચ કી તેનું નામ ફોનિક છે તે એક ઓડિયો આઇવેર છે. તેમાં બ્લુટુથ કનેક્ટિવીટી ઉપલબ્ધ છે. જેની મદદથી સરળતાથી કોલ રીસીવ કરી શકે છે. સંગીત સાંભળી શકાય છે. અને ડિજીટલ દુનિયા સાથે વાતચીત કરી શકાય છે.

લેન્સકાર્ટે ભારતમાં મેટા ગ્લાસીસ લોન્ચ કર્યા છે. જે એક ઓડિયો આઈવેર છે. મલ્ટીટાસ્કિંગ ડિવાઈઝ છે. જેમાં સંગીત પણ સાંભળી શકાય છે. અને એન્ડ્રોઇડ આઈઓએસ સાથે કનેકટીવીટી ધરાવે છે.
લેન્સકાર્ટ ફોનિકની મદદથી ઝુમ કોલ કરી શકો છો જેમાં વોઇસ કમાન્ડનો વિકલ્પ છે. અને શેડયુલ પણ ચકાસી શકો છો. લેન્સ કાર્ટ ફોનિકની બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો સાત કલાકનો પ્લેટાઈમ મળશે. જેનો યુઝ ઓફિસમાં, ડ્રાઈવિંગમાં અને રનિંગમાં કરી શકાય છે.