Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરVideo : મહિલા નેતાઓના વિવાદ મામલે ક્ષત્રિય સમાજનું રિવાબા જાડેજાને સમર્થન

Video : મહિલા નેતાઓના વિવાદ મામલે ક્ષત્રિય સમાજનું રિવાબા જાડેજાને સમર્થન

- Advertisement -

રવિવારે જામનગરમાં તળાવની પાળે ભાજપની ટોચની મહિલા નેતાઓ વચ્ચે થયેલાં વાકયુધ્ધ બાદ ઉભા થયેલાં વિવાદ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્ય રિવાબા જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

રાષ્ટ્રિય ક્ષત્રિય મહાસંઘના કાર્યકરો દ્વારા શહિદ સ્મારક સ્થળે શ્રધ્ધાંજલિ અર્પણ કરી વિવાદ મુદ્ે રિવાબા જાડેજાને પોતાનું સમર્થન હોવાનું જાહેર કર્યુ હતું. આ અગાઉ જૈન સમાજ દ્વારા આ વિવાદ મામલે મેયર બિનાબેન કોઠારીનું સમર્થન કરવામાં આવ્યું હતું અને મેયરના અપમાન અંગે શહેર ભાજપ કાર્યાલય પહોંચી પોતાની લાગણી વ્યકત કરી હતી. હવે રિવાબા જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સામે આવતા વિવાદ વધુ વકરે તેવા એંધાણ સાંપડી રહયા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular