Tuesday, October 8, 2024
Homeરાજ્યગુજરાતફેશન પરેડમાં જોડાયા ‘દાદા’

ફેશન પરેડમાં જોડાયા ‘દાદા’

- Advertisement -

ગાંધીનગરમાં જી20 મીટીંગનાં ભાગરૂપે યોજાયેલા ફેશન-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, NIFT ગાંધીનગરનાં ડાયરેકટર સમીર સુદ, ખ્યાતનામ ડિઝાઈનર રીતુ બેરી અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular