Wednesday, August 19, 2026
Homeરાજ્યજામનગરદ્વારકામાં પરપ્રાંતિય તરૂણનું અપમૃત્યુ

દ્વારકામાં પરપ્રાંતિય તરૂણનું અપમૃત્યુ

મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના સરદારપુર તાલુકામાં રહેતા અરવિંદ વેશીયાભાઈ મેળા નામના 15 વર્ષના તરુણને ગત તારીખ 14 ના રોજ ઠંડી અને તાવ જેવી બીમારી રહ્યા બાદ તેને વધુ સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular