જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને લઇ ભાજપા દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ રાજકીય પક્ષોમાં ધમધમાટ ચાલી રહ્યો છે અને ઉમેદવારોની યાદી જાહેર કરવા સહિતની ત્ થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર તેમજ પેટા ચૂંટણી સંદર્ભે ઉમેદવાર નકકી કરવા તેમજ ચર્ચાહેતુ મળેલ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા તાલુકા પંચાયતમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામો ઉપર મહોર લગાવી યાદી જાહેર કરવામાં આવી છે.
જેમાં ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર-1 માં મંજુબેન કારાભાઈ વર, બાલુબેન રવિકુમાર વાઘેલા, વિજયભાઈ ટપુભાઈ વાઘેલા, જીતેશભાઈ રમેશભાઈ રાઠોડ, વોર્ડ નંબર-2 માં મંગુબેન નરશીભાઈ ચાવડા, જયશ્રીબેન મનસુખભાઈ પરમાર, રણછોડ પોપટભાઈ પરમાર, સિંધાભાઈ વિરમભાઈ વરૂ, વોર્ડ નંબર-3 માં ફરીદાબેન મુસ્તાકભાઈ તાયાણી, ગાયત્રીબા દિનેશસિંહ ગોહિલ, મહેશભાઈ દામજીભાઈ પરમાર, સમીરભાઈ ઉષાકાંત શુકલ, વોર્ડ નંબર-4 મં નીતાબેન સીધાભાઈ વરૂ, ખેરાજબાનુ આઝાદભાઈ સોલંકી, સુરેશજતિ રેવાજતિ ગોસાઈ, મ. સલીમ મહમયુસુમ હાસમાણી, વોર્ડ નંબર -5 માં રેખાબેન જીતેન્દ્રભાઈ શ્રીમાળી, શહેનાઝ રફિક ડોસાણી, શબીર મામદભાઈ ચાવડા, ઈરફાન કાદર ટકી, વોર્ડ નંબર-6 માં ભારતીબને જયસુખભાઈ ગડારા, રંજનબેન ગોવિંદભાઈ દલસાણિયા, તુષારભાઈ કાંતિભાઈ ભાલોડિયા, ચંદ્રેશભાઈ નાનજીભાઈ ભંડેરી, વોર્ડ નંબર-7 માં ઈલાબેન લખમણભાઈ બાંભવા, શાંતુબા સહદેવસિંહ જડેજા, લક્ષ્મણભાઈ વસતાભાઈ નકુમ, વલ્લભભાઈ મોહનભાઈ પરમારની જાહેરાત કરાઇ છે.
જામજોધપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ભાજપા દ્વારા વોર્ડ નંબર-1 માં કંચનબેન રમેશગીરી ગોસ્વામી, હિરવાબેન સુભાષભાઈ કવૈયા, ભારાભાઈ ધાનાભાઈ મુન, કેતનકુમાર બાબુલાલ કડીવાર, વોર્ડ નંબર-2 માં પુષ્પાબેન હરેશભાઈ રાબડિયા, નયનાબેન ભાવિનભાઈ ખાંટ, ડાડાભાઈ સુરાભાઈ ધારાણી, દિલીપભાઈ રમણિકભાઈ જાવીયા, વોર્ડ નંબર-3 માં મીતલબેન હિેનભાઈ ખાંટ, તારાબેન જયસુખભાઈ વડાલિયા, નિતેશભાઈ હરિભાઈ શીલુ, રવિકુમાર અશ્ર્વિનભાઈ જાવિયા, વોર્ડ નંબર-4 માં અલ્પાબેન જયેશભાઈ રાબડિયા, કીનાબેન ડેનિશકુમાર વાછાણી, રાજેશભાઈ કાંતિભાઈ સાપરીયા, વોર્ડ નંબર-5 માં ખુશાલીબેન અજયભાઈ ચૌહાણ, નયનાબેન દિનેશભાઈ દેવલવાડિયા, કૃણાલભાઈ કાંતિલાલ કાંજિયા, રાજેશભાઈ જેન્તીભાઈ કાલરીયા, વોર્ડ નંબર-6 માં મીતાબેન શૈલેષકુમાર ચૌહાણ, સ્મિતાબેન સુનીલકુમાર મહેતા, મુેશકુમાર જેરામભાઈ કડીવાર, મનિષકુમાર અમૃતલાલ વાછાણી, વોર્ડ નંબર-7 માં આરતીબેન અજયભાઈ સોલંકી, રેખાબેન વિરાભાઈ વાઢેર, જેન્તીભાઈ મનસુખભાઈ મકવાણા, ચંદુલાલ દાનાભાઈ પરમારની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઇ છે.
કાલાવડ નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ભાજપા દ્વારા વોર્ડ નંબર-1 માં નંદાબેન નરશીભાઈ સોંદરવા, મંજુલાબેન પ્રવિણભાઈ લીંબાણી, અશ્ર્વિનભાઈ વિરમભાઈ ઝીંઝુવાડિયા, અશ્ર્વિનભાઈ વિરમભાઈ ઝીંઝુવાડિયા, જગમલભાઈ સંજોગભાઈ માલાણી, વોર્ડ નંબર-2 માં સુજાતાબેન પ્રફુલ્લચંદ સીગલ, ખમાબા સહદેવસિંહ જાડેજા, કાવ્યા મોહિત મહેતા, ડો. જય મુકેશભાઈ મહેતા, વોર્ડ નંબર-3 માં દયાબેન રમેશભાઈ ઝાપડા, લક્ષ્મીબેન ધીરજલાલ ફળદુ, અમીન જુમા સોરા, હિતેશભાઈ ગીરધરભાઈ તાળા, વોર્ડ નંબર-4 માં મણીબેન દુદાભાઈ મકવાણા, રંજનબેન પ્રફુલ્લભાઈ રાખોલિયા, ફિરોજભઈ હુશેનભાઈ હેરંજા, બાદલ વિનોદરાય મહેતા, વોર્ડ નંબર-5 માં નઝમાબેન જાહીરભાઈ સમા, રૂકસારબાનુ સિકંદરમિયાં કાદરી, અયાજ અબ્દુલરજાક વંથરા, સદામ ગફારભાઈ બારાડી, વોર્ડ નંબર-6 માં મીનાબેન રાજેશભાઈ ખંભાયતા, રાધાબેન રમેશભાઈ ઘાડિયા, સુરેશભાઈ રામજીભાઈ સોલંકી, જયેશભાઈ ભોજાભાઈ વિરાણી, વોર્ડ નંબર-7 માં બાલુબેન પોપટભાઈ મકવાણા, મંજુલાબેન વિનોદભાઈ કપુરીયા, જીતેન્દ્ર ડાયાભાઈ બગડા, રમેશભાઈ મોહનભાઈ દોંગાની મેદવાર તરીકે જાહેરાત કરાઇ છે.
તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં જોડિયા તાલુકાની 8-જોડિયા-3 સીટ ઉપર અકબર હાજીનુરમામદ નુત્યાર તથા જામનગર તાલુકાની 14-જામવંથલી સીટ ઉપર ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.